રાજ્યસભા / ભાવનગરમાં "આપ" દ્વારા ચૂંટણીની મૌસમમાં વેચાઈ જતા કોંગ્રેસ-ભાજપના નેતાનો અનોખો વિરોધ

AAP protest BJP And congress MLA in rajya sabha Election 2020 in Gujarat

કાયમ રાજ્યસભાની ચૂંટણી આવે એટલે કોંગ્રેસ ભાજપના ધારાસભ્યોના રાજીનામાંની ઋતુ આવે છે ત્યારે ભાવનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા શહેરના ઘોઘાગેટ ચોકમાં સ્મશાનયાત્રા યોજી વેચાઈ જતા નેતાઓની સ્મશાનયાત્રા કાઢી વિરોધ કર્યો, મંજૂરી વગર કાર્યક્રમ યોજતા આપના કાર્યકરોની પોલીસે અટકાયત કરી. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ