રાજનીતિ / CM રૂપાણીના ગઢમાં AAPએ કર્યું એવું કામ કે ભાજપ ટેન્શનમાં મુકાશે

AAP leader Kishor Desai statement rajkot Gujarat politics

દિલ્હીમાં જીત બાદ AAPનો જુસ્સો વધ્યો છે અને હવે AAPની નજર ગુજરાત સહિત અન્ય રાજ્યો પર છે. AAP મુંબઇ નગરપાલિકા પર કબજો જમાવવાની તૈયારી કરી રહી છે. અને મુંબઇમાં કોઇ અન્ય પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે AAP એકલા દમ પર જ ચૂંટણી લડશે. ત્યારે હવે રાજકોટમાં AAPના પ્રદેશ પ્રમુખ કિશોર દેસાઈએ મહત્વનું નિવેદન કર્યુ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ