નવી દિલ્હી / જ્યારે વકીલનું સાંભળવું પડ્યું સુપ્રીમ કોર્ટને, કોણ બોલી રહ્યું છે ભાઇ? બધા હસવા લાગ્યાં

Aap Kaun Bol Rahe Ho Bhai  Lawyer hilarious question during virtual hearing puzzles SC judge

કોરોના વાયરસ મહામારીના કારણે સુપ્રીમ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા કેસની સુનાવણી કરવામાં આવી રહી છે. મંગળવારે એક કેસની સુનાવણી દરમિયાન એક એવી ઘટના બની કે જ્જ સહિત બધા લોકો કોર્ટની અંદર હસવા લાગ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ