બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / ભાવનગર / AAP has no ground presence in Gujarat claims Kanu Kalasaria Congress candidate from Mahuwa

ભાવનગર / AAPનું ગુજરાતમાં જમીની અસ્તિત્વ જ નથી, ફક્ત માહોલ ઊભો કર્યો છે, મહુવાથી કોંગ્રેસ ઉમેદવાર કનું કલસરિયાનો હોકારો

Kishor

Last Updated: 05:09 PM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર કોંગ્રેસના મહુવાના ઉમેદવાર કનુ કલસરિયાએ VTV સાથે વાતચીત કરી હતી.જેમાં જીતનો આશાવાદ વ્યક્ત કરી AAP વિરુદ્ધ ચાબખા માર્યા હતા.

  • મહુવાથી કનુ કલસરિયા સાથે VTVની ખાસ વાતચીત
  • ગુજરાતના લોકો મોંઘવારીથી ત્રસ્ત: કનુ કલસરિયા
  • શિક્ષણ, આરોગ્ય કોંગ્રેસનો મુખ્ય મુદ્દો : કલસરિયા

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે, ત્યારે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ સરકાર બનાવવા પ્રયાસ શરૂ કરી દીધા છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી હતી. જેમાં મહુવા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે કનુ કલસરિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે VTV ન્યૂઝએ મહુવા બેઠક પરના કોંગ્રેસ ઉમેદવાર કનુ કલસરિયા સાથે ખાસ વાતચીત કરી હતી. જુઓ VIDEO... 

AAP અંગે કનુ કલસરિયાએ કહ્યું આવું
આ વાતચીતમાં  કનુ કલસરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો મોંઘવારીથી ત્રસ્ત થયા છે. આથી શિક્ષણ, આરોગ્યની સુવિધા ઊભી કરવીએ કોંગ્રેસનો મુખ્ય મુદ્દો છે. વધુમાંઆમ આદમી પાર્ટી અંગેના સવાલમાં કનુ કલસરિયાએ કહ્યું કે,  AAP અંગે ચિંતા કરવાની જરૂર નથી. AAPએ વાતાવરણ સારૂં બનાવ્યું છે, પરંતુ ગુજરાતમાં ક્યારેય પણ ત્રીજો પક્ષ ફાવ્યો નથી. AAPનું ગુજરાતમાં જમીની અસ્તિત્વ જ નથી. તેમ જણાવી કનું કલસરિયાએ જીતનો હુંકાર કર્યો હતો અને અમે કોંગ્રેસના વચનો પુરા કરીશું. તેવો દાવો પણ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ