જાહેરાત / દિલ્હીમાં હવે વિજળી બાદ ઇન્ટરનેટ પણ ફ્રી, દર મહીને મળશે આટલાં GB ડેટા

Aap government announces free wifi internet in Delhi

મહિલાઓ માટે મેટ્રો અને ડીટીસી બસોમાં મફતમાં મુસાફરી અને મફતમાં વિજળીની જાહેરાત કર્યા બાદ હવે સામાન્ય માનવી માટે આમ આદમી પાર્ટીની સરકાર ચૂંટણી પહેલા લોકોને મફતમાં ઇન્ટરનેટ સેવા પણ આપવા જઇ રહી છે. દિલ્હી સરકારે ગુરૂવારનાં રોજ કેબિનેટની બેઠકમાં અનેક મહત્વનાં પગલાં પણ લીધાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ