રાજનીતિ / કેજરીવાલની ભવિષ્યવાણી વચ્ચે AAPને મોટો ઝટકો, ચૂંટણી પહેલા ગુજરાતની ચર્ચિત બેઠકના ઉમેદવારનું ભાજપને સમર્થન

AAP candidate of Abdasa seat supports to BJP

ગુજરાતમાં કેજરીવાલની સરકાર બનવાની ભવિષ્યવાણી વચ્ચે AAPને વધુ એક ઝટકો લાગ્યો છે. કારણ કે ચૂંટણીના બે જ દિવસ અગાઉ અબડાસા બેઠકના AAP ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ