ગીર સોમનાથ / VIDEO: AAPના ઉમેદવારનો બેફામ વાણીવિલાસ, કહ્યું 'ગુજરાત સિવાય દેશભરમાં દારૂની છૂટ છે એટલે દારૂ ખરાબ નથી'

AAP candidate jagmal vala big statment on liquor

ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણીની તૈયારીઓ વચ્ચે AAPના ઉમેદવાર જગમલ વાળાએ દારૂ મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ