ગુજરાત ચૂંટણી / VIDEO : સયાજીગંજના AAP ઉમેદવારે ભારે કરી, 10,000ના સિક્કા લઈને પહોંચ્યાં ફોર્મ ભરવા, અધિકારીઓ અવાક

aap candidate from sayajiganj seat gave coins as deposit

સયાજીગંજના AAP ઉમેદવાર સ્વેજલ વ્યાસે 10,000ના સિક્કા લઈને ચૂંટણીનું ફોર્મ ભરવા પહોંચ્યાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ