બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / વિસાવદર વિધાનસભા બેઠક પર ગોપાલ ઇટાલિયાને મળી તક, AAPએ જાહેર કર્યા ઉમેદવાર
Last Updated: 11:59 AM, 23 March 2025
Gujarat Assembly Election : ગુજરાતની રાજનીતિને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી @Gopal_Italia ની જાહેરાત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. pic.twitter.com/TO9sxGW8Ev
— AAP Gujarat (@AAPGujarat) March 23, 2025
આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કન્વીનર રહી ચૂક્યા છે. હાલમાં તેઓ પાર્ટીના સંયુક્ત મહામંત્રી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : રાજકુમાર જાટના મોતનો મામલો, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો આવી સામે
આમ આદમી પાર્ટીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે , ગોપાલ ઇટાલિયાને વિધાનસભા મતવિસ્તાર નંબર 87 એટલે કે વિસાવદરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, ચૂંટણી પંચે હજી ચૂંટણી માટે તારીખ જાહેર નથી કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મહેસાણા / મહેસાણામાં માતા અને દીકરીનો આપઘાત, નર્મદા કેનાલમાં પડતું મૂકી જીવન ટુંકાવ્યું
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.