BIG BREAKING / ગુજરાત ચૂંટણી : AAP ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર, CM ભૂપેન્દ્ર પટેલની બેઠક પર જુઓ કોને આપી ટિકિટ

AAP announced the sixth list of candidates for Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો એક્ટિવ મોડમાં છે. ત્યારે આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી એકબાદ એક યાદી જાહેર કરી રહી છે. ત્યારે આજે વધુ 20 ઉમેદવારોની યાદી AAPએ જાહેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ