સંઘર્ષ / શત્રુઘ્ન સિંહાના બાળપણનું પાત્ર ભજવનાર અભિનેતા આજે શાક વેચવા મજબૂર, ડોલી બિન્દ્રાએ વીડિયો કર્યો ટ્વિટ

aamir khan's ghulam co star javed hyder sells vegetables For livelihood

કોરોના મહામારીએ દરેકના જીવનને અસ્તવ્યસ્ત કરી દીધુ છે. લોકો પોતાના જીવ બચાવવાની સાથે સાથે નોકરી બચાવવા પણ મથી રહ્યા છે અને જે લોકો પાસે કામ નથી તે વિના સંકોચ કોઇ પણ કામ કરીને પોતાનુ ગુજરાન ચલાવી રહ્યાં છે. તમે સાંભળ્યુ હશે કે પહેલા ખૂબ સારુ જીવન જીવતા લોકો આજે નાનુ મોટુ કોઇ પણ કામ કરવા તૈયાર થઇ ગયા છે. આ જ લિસ્ટમાં સમાવેશ થાય છે આમિર ખાન સાથે કામ કરી ચૂકેલ એક્ટર જાવેદ હૈદરનો. જે મુંબઇમાં શાક વેચીને તેનુ ગુજરાન ચલાવી રહ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ