VIRAL / VIDEO: શાહરૂખથી લઇને તૈમૂર સુધી આ સ્ટાર્સે કરી જન્માષ્ટમીની ઉજવણી

 Aamir Khan Shah Rukh Khan Taimur And Vivaan Raj Celebrate Krishna Janmashtami

જન્માષ્ટમીની ઉજવણી દેશભરમાં ભારે હર્ષોઉલ્લાસથી કરવામાં આવી. દેશના વિવિધ વિસ્તારોમાં યુવકોએ 'મટકી ફોડ' નો કાર્યક્રમ કર્યો, તો બોલિવુડ સ્ટાર્સે પણ 'દહીહાંડી' ફોડીને તહેવારની અલગ અંદાજમાં ઉજવણી કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ