વિવાદ / આમિર ખાનને સાસણ ગીરની મુલાકાત લેવી પડી ભારે, વિવાદ સર્જાતા હાઈકોર્ટમાં અરજી

aamir khan sasan gir visit high court

બોલીવુડ સ્ટાર આમિર ખાન પોતાની વેડિંગ એનિવર્સરીના સેલિબ્રેશન હેતુ આ વખતે ગુજરાતનો મહેમાન બન્યો છે. પરંતુ આ સાસણ ગીરની મુલાકાતે હાલમાં ઍક્ટર માટે વિવાદ પેદા કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ