કોરોના / આમિર ખાનના ઘરે પહોંચ્યો કોરોના, તેના સ્ટાફના 7 લોકો થયા સંક્રમિત, જાણો શું આવ્યો પરિવારનો રિપોર્ટ

Aamir khan reveals his staff tested corona positive thanked bmc officials for help and care

બોલિવૂડ એક્ટર આમિર ખાને તેના સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી છે. એક્ટરે ટ્વિટર પર એક લેટર શેર કર્યો છે. તેણે જણાવ્યું કે, તેના ઘરે અન્ય સભ્યો અને પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ