ખુલાસો / બે-બે લગ્ન તૂટયા પછી આમિર ખાનને યાદ આવ્યો પહેલો પ્રેમ, બધાની સામે કર્યું કબૂલ

aamir khan recalls about his first love during laal singh chaddha song

આમિર ખાન હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાને લઇને વધુ એક્સાઈટેડ છે. આ ફિલ્મનુ ટ્રેલર પહેલાં જ સામે આવી ગયુ છે. હાલમાં એક ગીત લોન્ચિંગ દરમ્યાન તેમણે પોતાના પ્રથમ પ્રેમનો ખુલાસો કર્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ