બોલીવુડ / PHOTOS: ગળામાં ખેસ અને માથે ટોપી: ઓફિસમાં કળશ પૂજા કરતા આમિર ખાન કેમેરામાં કેદ, Ex પત્ની પણ હાજર

aamir khan performing pooja aarti at office people thought its shakti kapoor or jagapathi babu

બોલીવુડ સ્ટાર આમિર ખાનની લેટેસ્ટ તસ્વીરો જોયા બાદ સોશિયલ મીડિયાના યુઝર્સનુ માથુ ચકરાઈ ગયુ છે. આમિર હાલમાં પોતાની ઑફિસ પર પૂજા અને આરતી કરતા દેખાયા. તેમની સાથે તેમની પૂર્વ પત્ની કિરણ રાવ પણ હતી. આ તસ્વીરોમાં આમિરનુ લુક લોકોને સાઉથના સ્ટાર જગપતિ બાબૂની યાદ અપાવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ