મનોરંજન / આમિર ખાને સોશ્યલ મિડીયાને કહ્યું અલવિદા, આ કારણે એક્ટરને મિસ કરશે ફેન્સ 

aamir khan left social media

બોલીવૂડ સ્ટાર આમિર ખાને હાલમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો. ફેન્સ અને ફેમિલીએ તેને શુભકામનાઓ પણ પાઠવી.હવે આમિર ખાને સોશ્યલ મિડીયાને અલવિદા કહી દીધુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ