ના હોય! / આમિર ખાન સાથે લગ્ન કરશે ફિલ્મમાં દીકરીનો રોલ કરનાર આ એક્ટ્રેસ... બોલિવૂડના આ ખાને કર્યો ચોંકાવનારો દાવો

aamir khan is going to get married with fatima sana shaikh soon

Aamir Khan Fatima Sana Shaikh: KRKએ દાવો કર્યો છે કે આમિર ખાન ખૂબ જલ્દી ફાતિમા સના સેખની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તેમણે આ એલાન કરતા આમિરની ઉંમર પર કટાક્ષ પણ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ