મનોરંજન / આમિર ખાને વિદેશી મહેમાનોને કરાવી ગુજરાતી ડિનરની મિજબાની, સુરેન્દ્રનગરથી ખાસ મંગાવ્યા ફાફડા જલેબી, જુઓ મેનુ

aamir khan host gujarati dinner for russo brothers

રુસો બ્રધર્સ હાલમાં નેટફ્લિક્સની 'ધ ગ્રે મેન'ના પ્રમોશનલ ટૂર માટે ભારતમાં છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 22 જુલાઈએ રિલીઝ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ