Viral / Fact Check : આમિર ખાને લોટના પેકેટમાં લોકોને રૂપિયા આપી દાન કર્યાનો દાવો, જાણો હકીકત

Aamir Khan Donated 15 Thousand Rupees To People By Hide In Flour Packets viral

કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં તબાહી મચાવી રહ્યો છે. ભારતમાં આ વાયરસનો ચેપ સતત વધી રહ્યો છે. જોકે, આ કપરાં સમયમાં બોલિવૂડ સેલેબ્સ ગરીબોની મદદ માટે આગળ આવી રહ્યાં છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આમિર ખાને એકદમ અનોખા અંદાજમાં ગરીબોને દાન કર્યું છે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ