VIDEO / આમિર ખાનની દીકરી ઈરા ખાને કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- 14 વર્ષની ઉંમરે મારું યૌન શોષણ થયુ હતું અને...

aamir khan daughter ira khan told i was sexually abused at the age of 14

બોલિવૂડ એક્ટર આમિર ખાનની દીકરી ઇરા ખાનએ ખુલાસો કર્યો છે કે, જ્યારે તે ટીનેજ હતી ત્યારે એક વ્યક્તિએ તેનું યૌન શોષણ કર્યું હતું. આ પહેલાં તેણે જણાવ્યું હતું કે, 4 વર્ષથી વધુ સમય સુધી તેનો ડિપ્રેશનનો ઇલાજ ચાલ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ