અતિ સુંદર / આમિર ખાનની દીકરી આયરાની થઈ સગાઈ, બોયફ્રેન્ડના હાથમાં હાથ નાખી સુંદર લાલ ગાઉનમાં આવી, તસવીરો વાયરલ

aamir khan daughter ira khan nupur shikhare engagement ceremony

આમિર ખાનની પુત્રી આયરા ખાન અને નૂપુર શિખરેની સગાઈ થઇ ગઇ છે. આ સગાઈના કાર્યક્રમમાં આખા ખાન પરિવારની તસ્વીરો સામે આવી છે. જેમાં આયરાને લાલ રંગના સુંદર ગાઉનમાં જોઇ શકાય છે. તો નુપુર શિખરેએ બ્લેક કલરનુ શૂટ પહેરીને કેમેરામેનને પોઝ આપી રહ્યાં છે. બંનેના પરિવાર અત્યંત ખુશ છે.

બ્રેકિંગ ન્યૂઝ