ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બોલિવૂડ / આમિર ખાનની દીકરી ફરી ચર્ચામાં, પિતાના જ ફિટનેસ કોચ સાથે થયો પ્રેમ, લોકડાઉનમાં બંને આવ્યા નજીક

aamir Khan Daughter Ira Khan Dating Her Dads Fitness Coach Nupur Shikhare

આમિર ખાનની દીકરી ઈરા ખાન છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં છે. તેણે હાલમાં જ તેના ડિપ્રેશનને લઈને ખુલીને વાત કરી હતી. તે પોતાની રિલેશનશિપને લઈને પણ ઓપન રહી છે. ડિસેમ્બર 2019માં તેનું બોયફ્રેન્ડ મિશાલ કૃપલાની સાથે બ્રેકઅપ થઈ ગયું. હવે એવા સમાચાર છે કે, તે ફરી રિલેશનશિપમાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ