એન્ગેજમેન્ટ / VIDEO: પુત્રીની સગાઈ પર આમીરખાને 'પાપા કહેતે હૈ...' ગીત પર કર્યો દિલ ખોલીને ડાન્સ, આયરા જોતી જ રહી ગઇ

aamir khan dance video at daughter ira khan engagement party papa kehte hain bada naam karega

આમિર ખાનનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. દીકરી આયરાની સગાઈમાં તેઓ પોતાના ગીત પાપા કહતે હૈ બડા નામ કરેગા પર ડાન્સ કરી રહ્યાં છે. પાર્ટીમાં ઉપસ્થિત મહેમાન નીચે છે અને આમિર ખાન ફ્લોર પર ઉભા રહીને આ ગીત પર ડાન્સ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ