ખુલાસો / ફી ન ભરી શકવાના કારણે સ્કૂલમાં થયું હતું અપમાન, જુના દિવસો યાદ કરી રડી પડ્યો આમિર ખાન

aamir khan cried remembering his family failed to pay school fees know more

આમિર ખાન પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર તાહિર હુસૈન અને જીનત હુસૈનના પુત્ર છે. આમિર ખાનને ચાર ભાઈ-બહેન છે. આમિર ખાનનો ભાઈ ફૈઝલ ખાન પણ ફિલ્મોમાં કામ કરતો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ