Happy Birthday / એક સમય એવો હતો કે આમિર પોતે ઑટોમાં જઈને ફિલ્મના પોસ્ટર ચોંટાડતા હતા, રીક્ષાવાળા જોઈને જ ભાગી જતા હતા

aamir khan birthday aamir khan used to paste his film poster on autos

આમિર ખાન લાંબા સમયથી દર્શકોને મનોરંજન કરાવી રહ્યાં છે. આમિર દર વર્ષે એક એવી ફિલ્મ લઇને આવે છે, જે લોકોને વર્ષો સુધી યાદ રહે છે. આમિર આજે તેનો 57મો જન્મ દિવસ મનાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ