બોલિવૂડ / 'હર ઘર તિરંગા અભિયાન'નો ભાગ બન્યો આમિર ખાન, પોતાના ઘરે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

aamir khan become part of har ghar tiranga abhiyan displayed tiranga at his mumbai residence

હાલમાં જ પીએમ મોદીએ તમામ દેશવાસીઓને તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની વિનંતી કરી હતી, ત્યારબાદ ઘણા સેલેબ્સ તિરંગા અભિયાનના સમર્થનમાં સામે આવ્યા હતા. હવે આમિર ખાને પણ પોતાના ઘરે તિરંગો લહેરાવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ