BIG BREAKING / AAPના ચૂંટણી ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર, જાણો કોને ક્યાંથી ટિકિટ અપાઈ, અત્યાર સુધીમાં કુલ 41 નામોનો સમાવેશ

Aam Aadmi Party election candidates fourth list released

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી ફુલ એક્ટિવ જોવા મળી રહી છે. ત્યારે આજે વધુ 12 ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યા છે. અગાઉ કુલ 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ