રાજનીતિ / દિલ્હી જીત્યા બાદ હવે AAP કરશે આ કામ, ભાજપ સહિતની તમામ પાર્ટીઓ ટેન્શનમાં મુકાશે!

Aam aadmi party delhi cm arvind kejriwal new mission india

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં સતત ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. દિલ્હીમાં એક વખત નહીં, પરંતુ બે-બે વખત ભાજપના ચૂંટણી ચાણક્ય કહેવાતા અમિત શાહની રણનીતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જાદૂને હાર આપ્યા બાદ કેજરીવાલે પોતાના સંબોધનમાં સ્થાનિક રાજનીતિ પર સમગ્ર ફોકસ રાખ્યું. જોકે સાંજ થતા થતા પાર્ટીની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા અને તેનો પ્લાન પણ સામે આવ્યો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ