બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / aaj nu panchang 5 august 2023 shani puja shubh muhurat ashubh samay panchak

ધર્મ / શનિદેવને પ્રસન્ન કરવા શનિવારે કરો આ ઉપાય, દૂર થશે 'સાડાસાતી' અને 'ઢય્યા', જાણો પૂજા મુહૂર્તનો સમય

Manisha Jogi

Last Updated: 09:55 AM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો શનિ પીડાથી પ્રભાવિત છે, તેમણે વ્રત કરીને શનિ મહારાજની પૂજા કરવી જોઈએ. જેથી શનિ સાઢેસાતી અને શનિઢૈય્યાની અસર ઓછી થશે.

 • આજે શ્રાવણ અધિક માસની કૃષ્ણ પક્ષની ચોથ
 • આજે આખા દિવસ દરમિયાન પંચક
 • આજે શનિ મહારાજની પૂજા કરવી જોઈએ

આજે શ્રાવણ અધિક માસની કૃષ્ણ પક્ષની ચોથ છે. આજે આખા દિવસ દરમિયાન પંચક છે. આજે શનિવાર છે અને જે લોકો શનિ પીડાથી પ્રભાવિત છે, તેમણે વ્રત કરીને શનિ મહારાજની પૂજા કરવી જોઈએ. જેથી શનિ સાઢેસાતી અને શનિઢૈય્યાની અસર ઓછી થશે. 

શનિદેવની પૂજા વાદળી ફૂલ, સરસિયાનું તેલ, કાળા તલથી કરવી જોઈએ  અને શનિ ચાલીસાનું પઠન કરવું. સરસિયાના તેલના દીવાથી શનિદેવની આરતી કરો. આજે શનિ સ્તોત્રના પાઠ કરી શકો છો. જેથી શનિદેવ પ્રસન્ન થશે. રાજા દશરશે આ સ્તોત્રના પાઠ કરીને શનિદેવને ખુશ કર્યા હતા. આ વ્રત કરનારે વ્રત સાંભળવી, જેથી શનિ કૃપા પ્રાપ્ત થાય છે. 

આજે શનિ મંદિરમાં છાયા દાન કરવાથી પણ લાભ થાય છે. શનિ મહાદશાથી પીડાતા લોકોએ એક વાટકીમાં સરસિયાનું તેલ લેવું અને તેમાં ખુદનો ચહેરો જોવો. હવે તે તેલ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું. શનિવાગે ગરીબોને ધાબળા, કાળી છત્રી, કાળા કપડા, લોખંડનો સામાન, વાસણ, કાળી અડદની દાળ, કાળા તલનું દાન કરવું. જેથી શનિ સાઢેસાતી અને શનિ ઢૈય્યાથી રાહત મળે છે. આવો જાણીએ આજનું પંચાંગ

5 ઓગસ્ટ 2023 પંચાંગ (આજનું પંચાં)

 • તિથિ- શ્રાવણ (અધિક) કૃષ્ણ પક્ષ ચોથ
 • નક્ષત્ર- ઉત્તરાભાદ્રપદા
 • કરણ- બલવ
 • પક્ષ- કૃષ્ણ
 • યોગ- સુકર્મ
 • વાર- શનિવાર
 • દિશાશૂળ- પૂર્વ

સૂર્યોદય-સૂર્યાસ્ત સમય

 • સૂર્યોદય– 06:11:00 AM
 • સૂર્યાસ્ત– 07:19:00 PM
 • ચંદ્રોદય– 21:53:59 PM
 • ચંદ્રાસ્ત – 09:26:59 AM
 • ચંદ્ર રાશિ– મીન

હિંદુ માસ અને વર્ષ

 • શક સંવત– 1945 શુભકૃત
 • વિક્રમ સંવત– 2080
 • દિવસ કાળ– 13:25:07
 • માસ અમાંત– શ્રાવણ (અધિક)
 • માસ પૂર્ણિમાંત– શ્રાવણ (અધિક)
 • શુભ સમય– 12:00:05 વાગ્યાથી 12:53:45 વાગ્યા સુધી

અશુભ મુહૂર્ત

 • દુષ્ટમુહૂર્ત– 05:44:22 વાગ્યાથી  06:38:02 વાગ્યા સુધી, 06:38:02 વાગ્યાથી  07:31:42 વાગ્યા સુધી
 • કુલિક– 06:38:02 વાગ્યાથી  07:31:42 વાગ્યા સુધી
 • કંટક– 12:00:05 વાગ્યાથી  12:53:45 વાગ્યા સુધી
 • રાહુકાળ– 09:28 વાગ્યાથી  11:06 વાગ્યા સુધી
 • કાલવેલા/અર્દ્ધયામ– 13:47:26 વાગ્યાથી  14:41:06 વાગ્યા સુધી
 • યમઘંટ– 15:34:47 વાગ્યાથી  16:28:27 વાગ્યા સુધી
 • યમગંડ– 14:07:33 વાગ્યાથી  15:48:12 વાગ્યા સુધી
 • ગુલિક કાળ– 06:11 વાગ્યાથી  07:50 વાગ્યા સુધી
 • પંચક: સમગ્ર દિવસ


 

સંકળાયેલા મુદ્દાઓ

Aaj nu Panchang Dharma news in gujarati Shanidev Shanidosh upay Shaniwar Upay Shaniwar totke panchak ગુજરાતી ન્યૂઝ Dharm
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ