સુરત / સિલ્ક સિટી કાપડ માર્કેટમાં લાગેલી ભીષણ આગ પર 6 ફાયર ફાઈટર ટીમે કાબૂ મેળવ્યો

Aag in Silk City Surat, 6 fire brigade at the place

સુરતના સિલ્કસિટી કાપડ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. જેને લઇને 6 ફાયર ફાઈટરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. કાપડ માર્કેટમાં આગના કારણે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ