મહારાષ્ટ્ર / પાટલી બદલી અજિત પવાર ફરી મહારાષ્ટ્રના DyCM બન્યા, આદિત્ય ઠાકરે પિતાની કેબિનેટના મંત્રી, જાણો કોણે-કોણે શપથ લીધા

aaditya thackeray 35 Others take oath in maharashtra shivsena ncp congress

મહારાષ્ટ્રમાં સોમવારે ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીમંડળનો વિસ્તાર થયો છે. ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યમંત્રી છે અને હવે તેમના પુત્ર આદિત્ય ઠાકરે કેબિનેટ મંત્રી બન્યા છે. અજિત પવાર એકવાર ફરી રાજ્યના ઉપ મુખ્યમંત્રી બન્યા છે, તેઓએ બીજી વાર ડેપ્યૂટી સીએમના શપથ લીધા છે. આજે કેબિનેટ વિસ્તારમાં કુલ 36 મંત્રીઓએ શપથ લીધા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ