સુવિધા / આધાર ધારકો માટે કામના સમાચાર, હવે આ યોજનાઓમાં પણ આધારનો ઉપયોગ કરી શકાશે

Aadhar will be used in another services other than welfare schemes

સરકારે કલ્યાણ યોજનાઓ સિવાય અન્ય વસ્તુઓમાં પણ આધારનો ઉપયોગ શરૂ કરવા માટે નોટિફિકેશન જારી કર્યું છે. એક રિપોર્ટ મુજબ સરકારી અધિકારીઓએ કહ્યું છે કે, હવે કૃષિ, શિક્ષણ અને આરોગ્ય યોજનાઓમાં આધારનો ઉપયોગ થઈ શકે છે. હવે ટૂંક સમયમાં તેને હેલ્થ આઈડી કાર્ડ સાથે લિંક કરી શકાશે. ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ