લીક / 7.8 કરોડ લોકોનો આધાર ડેટા ચોરી, ટીડીપી પર આરોપ

aadhar data of 7.8 crore people leaked tdp in difficulty

સાઇબરાબાદ પોલીસે યૂઆઇડીએઆઇની ફરિયાદ પર સૂચના પ્રૌધોગિકી કંપની આઇટી ગ્રિડ્સની વિરુદ્ધ ગેરકાયદેસર રીતે આધાર ડેટા રાખવાનો કેસ દાખલ કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ કંપની આધાર ડેટાનો ઉપયોગ તેલુગૂ દેશમ પાર્ટીની સેવા મિત્ર એપ ડેવલેપ કરવા માટે કરી રહી હતી. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ