BIG NEWS / ચૂંટણી કાર્ડ સાથે જોડાશે આધાર કાર્ડ: 1 ઓગસ્ટથી શરૂ થશે અભિયાન, આ રાજ્યમાંથી થશે શ્રીગણેશ

aadhar card will be linked with voter id card from august 1

દેશમાં હવે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાનું કામ 1 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે, જેના માટેની સત્તાવાર જાહેરાત મહારાષ્ટ્રમાં ગઈ છે. આ કામ મહારાષ્ટ્રમાંથી શરૂ થશે.

બ્રેકિંગ ન્યૂઝ