ફાયદો / મહિલાઓ માટે LICની જબરદસ્ત સ્કીમ, રોજ માત્ર 29 રૂપિયા જમા કરવા પર મળશે આટલા લાખ

aadhaarshila lic special insurance scheme for women how many lakhs will be available on depositing 29 rupees daily

દેશની સૌથી મોટી વીમા કંપની LIC નવી નવી વીમા યોજના લાવતી રહે છે. આ વખતે ભારતીય જીવન વીમા નિગમે મહિલાઓ માટે રજૂ કરેલી વીમા યોજના ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. ચાલો જાણીએ તેના વિશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ