નિયમ / આધારમાં 6 વસ્તુઓ અપડેટ કરાવવા માટે નહી જરૂર પડે કોઇપણ ડોક્યૂમેન્ટ્સ

aadhaar updation to change these 6 important things you do not need any documents

આધાર કાર્ડનું મહત્વ દિવસેને દિવસે વધી જાય છે. કોઇ પણ સરકારી યોજનાનો લાભ ઉઠાવવા માટે આધારની જરૂર હોય છે. આ માટે આધારમાં સાચ્ચી જાણકારી આપવી જરૂરી છે. ઘણી વખત અજાણતાં આધારમાં ભૂલો થઈ જાય છે. તેમાંની કેટલીક ભૂલોને સુધારવા તમે કોઈપણ ડોક્યૂમેન્ટ્સ આપ્યા વગર તેને અપડેટ કરાવી શકો છો. આ લિસ્ટમાં નામ, ફોન નંબર, ઈ-મેઇલ ID, ફોટો, ફિંગર પ્રિન્ટ અને આંખોનું સ્કેનિંગ શામેલ છે.

બ્રેકિંગ ન્યૂઝ