તમારા કામનું / શું તમારૂ આધાર કાર્ડ પણ 10 વર્ષથી વધારે જુનુ છે? તો ફટાફટ કરી લો આ કામ, નહીં તો થઈ શકે છે મોટુ નુકસાન

aadhaar id older than 10 years uidai

હવે UIDAIએ આવા આધાર ધારકોને પણ અપીલ કરી છે, જેમનું આધાર દસ વર્ષ જૂનું છે, તેઓ તેને અપડેટ કરે. તેને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ