સુવિધા / UIDAI શરૂ કરી નવી સર્વિસ, આધાર ખોવાઈ જાય તો ક્યાંય જવું નહીં પડે, ઘેર બેઠા મળી જશે

 Aadhaar card update Reprinted Aadhaar will be delivered in 15 days

UIDAIએ આધાર એપનો નવો વર્ઝન લોન્ચ કરી દીધો છે. આ નવા એપનું નામ mAadhaar છે. જેને એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ સરળતાથી ડાઉનલોડ કરી શકશે. આ એપ એપ્પલ અને એન્ડ્રોઈડ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ