ધક્કા નહીં ખાવા પડે / Aadhaar Cardમાં ઘરે બેઠા અપડેટ થઈ જશે મોબાઈલ નંબર, પોસ્ટ વિભાગે શરૂ કરી નવી સેવા

aadhaar card mobile number update at your doorstep now post department start this facility

આ સુવિધા માટે UIDAIએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કની સાથે કરાર કર્યો છે. જેનાથી યુઝર્સને ઘરે બેઠા નંબર અપડેટ કરવાની સુવિધા મળી જશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ