બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / હવે ઘરે બેઠાં પણ ડાઉનલોડ કરી શકશો વર્ચ્યુઅલ આધાર કાર્ડ, નહીં થાય ફ્રોડ, બસ ફૉલો કરો આ સ્ટેપ્સ

કામની વાત / હવે ઘરે બેઠાં પણ ડાઉનલોડ કરી શકશો વર્ચ્યુઅલ આધાર કાર્ડ, નહીં થાય ફ્રોડ, બસ ફૉલો કરો આ સ્ટેપ્સ

Last Updated: 02:22 PM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

How To Download Virtual Aadhaar Card: દરેક જગ્યા પર વર્ચ્યુઅલ આધાર કાર્ડ માન્ય હોય છે. તો તમારી પાસે હજુ સુધી વર્ચ્યુઅલ આધાર કાર્ડ નથી તો આ રીતે ફટાફટ ડાઉનલોડ કરી લો. જાણો સંપૂર્ણ પ્રોસેસ.

આધાર આપણા દેશમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ઘણી વખત આપણને તેના ગુમ થવા કે ખરાબ થવાનો ડર રહે છે. જેની સાથે આપણે તેને દરેક જગ્યા પર સાથે નથી રાખતા. પરંતુ શું તમને ખબર છે કે તમે આધાર કાર્ડની કોપી (PDF ફાઈનલ) પણ ડાઉનલોડ કરી શકો છો.

aadhar-card (2).jpg

તેના માટે તમારે કોઈ ચાર્જ નહીં આપવો પડે અને બધી જગ્યા પર તે માન્ય પણ રહે છે. આધાર કાર્ડ ઈશ્યુ કરનાર સંસ્થા UIDAI અનુસાર વર્ચુઅલ આધાર કે ઈ આધાર પણ આધાર કાર્ડની જેમ જ માન્ય હોય છે. તેને ડાઉનલોડ કરવાની પ્રોસેસ જાણો.

phone02

આ રીતે ડાઉનલોડ કરો વર્ચ્યુઅલ આધાર કાર્ડ

  • સૌથી પહેલા UIDAIની વેબસાઈટ પર જાઓ.
  • તેના બાદ My Aadhaar સેક્શનમાં જઈને Download Aadhaar પર ક્લિક કરો.
  • તેના બાદ તમને બીજા પેજ પર Download Aadhaarનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો.
  • ત્યાર બાદ આધાર નંબર અને કેપ્ચા એન્ટર કરો અને પછી રિક્વેસ્ટ ઓટીપી બટન પર ક્લિક કરો.
  • મોબાઈલ પર UIDAIની તરફથી એક ઓટીપી મોકલવામાં આવશે. જેને સંબંધિત બોક્સમાં એડ કરી દો અને પછી ડાઉનલોડ આધાર પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમને બીજા પેજ પર ડાઉનલોડ આધારનું ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો.
  • તેના બાદ આધાર નંબર અને કેપ્ચા એન્ટર કરો અને પછી રિક્વેસ્ટ ઓટીપી બટન પર ક્લિક કરો.
  • મોબાઈલ નંબર પર UIDAIની તરફથી એક ઓટીપી મોકલવામાં આવશે. જેને સંબંધિત બોક્સમાં એડ કરી દો અને પછી ડાઉનલોડ આધાર પર ક્લિક કરો.
PROMOTIONAL 10

વધુ વાંચો: પૃથ્વી તરફ આવી રહ્યો છે એસ્ટરોઇડ 2013 FW13, NASAએ જાહેર કર્યું એલર્ટ

  • આધાર ડાઉનલોડ થયા બાદ નામની શરૂઆત ચાર અક્ષર અને જન્મના વર્ષ એડ કરી પીડીએફ ફાઈલ ઓપન કરો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card વર્ચ્યુઅલ આધાર કાર્ડ Virtual Aadhaar Card Download
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ