જાણો / ઘરના મોભીની મંજૂરીથી થઈ જશે આધારના સરનામામાં ફેરફાર, આધાર ઓથોરિટીએ આપી મોટી છૂટ

aadhaar card holders update address online with consent of head of family

હવે તમારે પોતાના ઘરનાં મુખ્ય વ્યક્તિની અનુમતીથી ઓનલાઇન અડ્રેસ અપડેટ કરવાનું રહેશે. વિના સહમતિ, તમે આધારમાં સરનામું નહીં બદલી શકો.

બ્રેકિંગ ન્યૂઝ