આધારકાર્ડ / આઇટી કંપનીએ 7.8 કરોડ લોકોના આધાર ડેટા ચોરી કર્યા! કેસ દાખલ

Aadhaar card data of 7.8 crore with IT firm, FIR filed

UIDAIની ફરિયાદના આધારે હૈદરાબાદની સાઇબરાબાદ પોલીસે આઇટી કંપની સામે ડેટા ચોરીનો આરોપ લાગ્યો છે. ગ્રિડ્સ ઇન્ડિયા સામે તેલંગણા અને આંધ્રપ્રદેશના 7.8 કરોડ નાગરિકોનો આધાર ડેટા ગેરકાયદે રીતે સંગ્રહ કરવાના આરોપસર કેસ દાખલ કર્યો છે. આ પહેલા પણ આધારની સુરક્ષાને લઈને સવાલ ઉભા થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ