કરો તપાસ / તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને કોઈ અજાણ્યું તો નથી યૂઝ કરી રહ્યું ને સિમકાર્ડ, જાણો આ રીતે

aadhaar card check how many numbers are issued to your aadhaar

ઘણી વખત એવું થાય છે કે આપણુ ઓળખ પત્ર ખાસ કરીને આધાર કાર્ડ પર કોઈ બીજો વ્યક્તિ સિમ ચલાવી રહ્યો છે અને આપણને ખબર પણ હોતી નથી. શું તમે જાણો છો કે તમારા આધાર નંબર સાથે કેટલા મોબાઈલ સિમ કનેક્ટેડ છે. આ સરળતાથી જાણી શકીએ છીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ