બ્રેકિંગ ન્યુઝ
VTV / Extra / તમારા કામનું / મૃત્યુ બાદ આધાર કાર્ડ જાતે બંધ થઈ જાય? જાણો શું છે નિયમ
Last Updated: 08:39 PM, 16 July 2024
આધાર કાર્ડ દરેક સરકારી કામમાં માંગવામાં આવે છે. લગભગ તે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આધાર કાર્ડમાં બાયોમેટ્રિકની સાથે આપણી પ્રાઇવેટ માહિતી પણ હોય છે. સાયબર ઠગો દ્વારા આધાર કાર્ડની જાણકારીનો દુરુપયોગ કરીને પણ છેતરપિંડી કરવામાં આવે છે. આથી તેનેસિક્યોર રાખવું જરૂરી છે.
ADVERTISEMENT
દિવસે ને દિવસે સાયબર ફ્રોડનું પ્રમાણ વધી રહ્યું છે. આથી સતર્કતા રાખવી ખૂબ જરૂરી છે. નહીં તો સ્કેમર્સ તમારા આધાર કાર્ડનો દુરુપયોગ કરીને તમનેમોટું આર્થિક નુકશાન પહોંચાડી શકે છે. આધાર કાર્ડ રદ કરવાનો કે સરેન્ડર કરવાનો કોઈ નિયમ નથી. આથી આધાર કાર્ડને તમારી પાસે સુરક્ષીત રાખ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
ADVERTISEMENT
આધાર કાર્ડને તમે લોક કરી શકો છો. આ માટે UIDAIએ આધાર કાર્ડ લોક કરવાની સુવિધા આપી છે. જેને તમે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને લોક કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.