તમારા કામનું / બેંકની પાસબુકથી આધાર ધારકોનું આ જરૂરી કામ થઈ જશે, ફટાફટ જાણી લો પ્રોસેસ

aadhaar card address update process with the help of bank passbook how to online update uidai website

આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) આધાર ધારકોને વિવિધ સુવિધાઓ પ્રદાન કરે છે. UIDAI જ કોઈપણ આધારમાં કોઈપણ ફેરફાર, અપડેટ અથવા કરેક્શનની સુવિધા આપે છે. પરંતુ, આધારમાં કોઈપણ માહિતીને અપડેટ કરવા માટે આધાર ધારકોએ માન્ય દસ્તાવેજો આપવાનું ફરજિયાત છે. આધારમાં સરનામું બદલવા માટે UIDAI 44 અન્ય પ્રકારનાં દસ્તાવેજો પણ સ્વીકારે છે. આ 44 દસ્તાવેજોમાંથી એક બેંક પાસબુક છે. આવી સ્થિતિમાં, જો તમારે તમારા આધારમાં સરનામું બદલવું છે, તો તમારું બેંક પાસબુકથી તમારું કામ થઈ જશે. આ બેંક પાસબુકમાં તમારો ફોટો અટેચ હોવો જોઈએ અને સ્ટેમ્પ સાથે બેંક અધિકારીની સહી હોવી જોઈએ.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ