નવો નિયમ / આધાર કાર્ડમાં સરનામું બદલાવવાની સરળ રીતના કારણે બેંકમાં ખાતુ ખોલવાનું થયું આસાન

Aadhaar card address mismatch Banks will accept new address on self declaration

જો તમે બેંક એકાઉન્ટ ખોલાવવાનું કે પછી આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ કામની વાત છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આધારમાં એડ્રેસ ચેન્જ કરાવવાની પ્રક્રિયામાં બદલાવ કર્યો છે. જાણી લો આ નવી પદ્ધતિ અને કરી લો ઓનલાઈન અરજી સરળ રીતે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ