ચેતવણી / વેક્સિનેશનના મહાઅભિયાન વચ્ચે મહત્વના સમાચારઃ હવે આધાર કાર્ડ વિના પણ લઈ શકાશે વેક્સીનઃ UIDAI

aadhaar cannot be only basis for vaccine uidai warns due to corona

વેક્સિનેશનના મહાઅભિયાન વચ્ચે મહત્વના સમાચાર આવ્યા છે જેમાં UIDAI દ્વારા કહેવાયું છે કે વેક્સીન માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત નથી. આધારકાર્ડ ન હોય તો પણ વેક્સીન લઇ શકાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ