શિવરાત્રિ / આ રીતે કરો ભગવાન શિવનો રુદ્રાભિષેક, તમામ મનોકામનાઓ થશે પૂર્ણ

aa rite shivji no rudrabhishek karvo

હિંદૂ ધર્મના મોટા પર્વમાંથી એક મહાશિવરાત્રિનુ પર્વ પણ છે, જે ફાગણના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે શિવજીનું પ્રાક્ટય થયુ હતુ. આ સિવાય શિવજીના વિવાહ પણ આ દિવસે થયા હતા. આ દિવસે મહાદેવની ઉપાસના કરવાથી વ્યકિતના જીવનમાં સંમૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે. આ દિવસે વ્રત, ઉપવાસ, મંત્રજાપ અને રાત્રે જાગરણનુ વિશેષ મહત્વ રહેલુ છે.

બ્રેકિંગ ન્યૂઝ