સુરત / ચા પીવો પણ અવાજ ઑછો કરો એવું કહેતા જ વોન્ટેડ બુટલેગર અને તેના સાગરીતો યુવક પર તૂટી પડ્યા, જુઓ VIDEO

 A youth was fatally attacked by a bootlegger in Surat's Patel Nagar

પટેલ નગર ખાતે ચાની લારી પર અસામાજિક તત્વોને અવાજ ઓછો કરવાનું કહેતા તેઓ ઝઘડો કરવા પર ઊતરી આવ્યા હતા.હુમલાની ઘટના CCTVમાં કેદ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ